kantilaldeugi

My Name Is Kanti Deugi And This Is My Official Blogger Websit And My Websit Name Is kantilaldeugi.blogspot.com

Pages

હોળી ધુળેટી || होली धुलेटी || Holi and dhuleti

હોળી ધુળેટી || होली धुलेटी 

Holi and Dhuleti

હોળી ધુળેટી , होली  धुलेटी , Holi and dhuleti

હોળી ધુળેટી

તમે બધા ને હમારા  તરફથી હેપી હોળી અને હેપી ધુળેટી 2021
આપણે બધા જાણીએ છીએ કે હોળી એ 'રંગોનો તહેવાર' છે. આ તહેવાર માં પેહોલા દિવસે હોળી અને બીજા દિવસે ધુળેટી હોય છે, જે દર વર્ષે ફાગણ માસ મહિનાની પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળી અને ધુળેટી નો તહેવાર 28 થી 29 march 2021 ના રોજ ઉજવવામાં આવશે. હોળીના પવિત્ર તહેવાર નિ શુભ કામનાઓ  તમને અને  તમારા પરિવારજનોને  અને તમારા મિત્રો અને પ્રિયજનોને  હોળી ની શુભેચ્છા પાઠવીયે છે.

● હું ઇચ્છુ છું કે, તમારું આગળનું વર્ષ  સુખી-સમૃદ્ધ અને દરેક દિવસ હોળીની જેમ રંગીન રહે. આ પવિત્ર તહેવાર નિમિત્તે તમે તથા તમારા પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

● હોળી ના રંગો તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ લાવે તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.

તમે બધા ને હમારા  તરફથી હેપી હોળી અને હેપી ધુળેટી 2021.

होली धुलेटी


 आप सभी को हमारी तरफ से होली की हार्दिक शुभकामनाएं और 2021 की शुभकामनाएँ
 हम सभी जानते हैं कि होली 'रंगों का त्योहार' है।  त्योहार का पहला दिन होली है और दूसरा दिन धुलेटी है, जो हर साल पूनम के महीने में फागन मास में मनाया जाता है।  इस वर्ष होली और धुलेटी 28 से 29 मार्च 2021 तक मनाई जाएगी।  आपको और आपके परिवार और आपके दोस्तों और प्रियजनों को होली की हार्दिक शुभकामनाएँ।

● मैं चाहता हूं कि आपका अगला साल खुशहाल और समृद्ध हो और हर दिन होली की तरह रंगीन हो।  इस शुभ अवसर पर आपको और आपके परिवार को बधाई।

 ● राग मैं भगवान से प्रार्थना करता हूं कि होली के रंग आपके जीवन में खुशी और आनंद लाएं।

 आप सभी को हमारी तरफ से होली की हार्दिक शुभकामनाएं और 2021 की शुभकामनाएँ।

Holi and dhuleti 
Holi dhuleti We wish you all a very Happy Holi and Happy 2021 

We all know that Holi is a 'festival of colors'. The first day of the festival is Holi and the second day is Dhuleti, which is celebrated every year in the month of Poonam in the month of Phagan. This year Holi and Dhuleti will be celebrated from 28 to 29 March 2021. Happy Holi to you and your family and your friends and loved ones. 

● I want your next year to be happy and prosperous and every day is colorful like Holi. Congratulations to you and your family on this auspicious occasion. 

 ● Raag I pray to God that the colors of Holi bring happiness and joy in your life. 

We wish you all a very Happy Holi and Happy 2021.

Previous
Next Post »