ચાણક્ય નીતિ
Chanky Niti In Gujrati
કોઈપણ દેશને મહાન બનવું
હોય તો ત્યાં બુદ્ધિમાનો પુરેપૂરો સન્માન આદર આપી
મુર્ખોને રાજ્યના કારભારથી દૂર રાખવા જોઈએ તેમજ અન્ન અને ધનના ભંડારો ભરેલા રાખવા
જોઈએ.
વિદ્યા
એક ગુપ્ત ધન છે જેને કોઈ જોઈ શકતું નથી, કોઈ ચોર તેને ચોરી શકતું નથી, કોઈ તેને
લુંટી શકતું નથી. તે બધી રીતે સુરક્ષિત રહે છે. એ કદાપી ખોવાતું નથી.
જે ઘરમાં પતિ - પત્ની
વચ્ચે ઝઘડો ન થતો હોય ત્યાં લક્ષ્મી આપોઆપ પધારે છે. તેમને લક્ષ્મી પ્રાપ્ત કરવા
માટે કશું કરવાની જરૂર પડતી નથી.
સંસારમાં સૌથી મોટો રોગ
કોઈ હોય તો એ છે કામવાસના. આ રોગ એવો છે જે માનવ શરીરને અંદરોઅંદર ઉધઈની જેમ ખાઈ
જાય છે. માનવીના બીજા શત્રુનું નામ છે મોહ. ક્રોધથી ભયંકર બીજી કોઈ આગ નથી, જે
માનવ શરીરને અંદરોઅંદર બાળતી રહે છે. અને માનવીને તેની જાણ પણ થતી નથી.
મુલાકાત બદલ આભાર:https://kantilaldeugi.blogspot.com/
A site on Blogger Tips and News and History and Video and History in Gujrati and History in Hindi History in English and kantilal deugi history of india and Youtbe Video and etc.
My Name Is Kanti Deugi And This Is My Official Blogger Websit And My Websit Name Is kantilaldeugi.blogspot.com.
Related Post
हमारा भ्रम, Hamara Bhramहमारा भ्रम Hamara Bhram
हमारा भ्रम, Hamara Bhram रामायण में, रावण सीता मया&nb
History Of Jalaram Bapa, Happy Jalaram Jayanti,History Of Jalaram Bapa Jalaram Bapa was born in Virpur,
Rajkot district, Gujarat, India
Daman and Diu and Dadra and Nagar Haveli Merger Bill, ,દમदमन और दीव और दादरा और नगर हवेली विलय विधेयक,દમણ અને દીવ અને દાદરા અને નાગર હવેલી મર્જર બિલ Daman and Diu and Dadra and Nagar Haveli Merger Billदमन और दीव और दादरा और नगर हवेली विलय विध
હોળી ધુળેટી || होली धुलेटी || Holi and dhuletiહોળી ધુળેટી || होली धुलेटी Holi and Dhuletiહોળી ધુળેટીતમે બધા ને હમારા તરફથી હેપી હોળી
ConversionConversion EmoticonEmoticon