આપણો ભ્રમ
Aapno Bhram
આપણો ભ્રમ Aapno Bhram
સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોપ્યું, ત્યારે હનુમાનજી સમજી ગયા કે પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ
કરાવે છે. પ્રભુ ની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી, તે ત્યારે હનુમાનજી ને પણ સમજાય જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે, આપણે તો બસ નિમિત છે.
એટલા માટે હંમેશા યાદ રાખો કે આ સંસાર માં જે કંઈ પણ થાય છે,
તે ક્રમ પ્રમાણે થાય છે. હું અને તમે,
તેના માત્ર ને માત્ર નિમિત પાત્ર છીએ. એટલા માટે ક્યારે પણ મનુષ્ય જીવે એ ભ્રમ માં ન રહેવું જોઈએ કે હું ન હોત તો શુ થાત અથવા તો હું નહી હોઉ તો શું થશે ? જો આપણે તે સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાન કોઈ બીજા ને નિમ્મીત
બનાવે છે. કોઈ ના વગેરે કય અટકતું નથી એ આપણે સમજી લેવું જોઈએ.
આ મા મણસ છે માત્ર એજ યાદ રાખવું જોઈએ કે એ કોઈ ભ્રમ માં ન રહેવુ જોઇયે કે હુ છુ તોજ આ શક્ય છે, અને હુ નહિ હોઉ તો શુ થશે પ્રભુ એ હર કાર્ય માટે કોઈને કોઈ
નિમ્મીત બનાવેલા હોય છે .
||જય શ્રી રામ ||
|| હર હર મહાદેવ ||
Thank you for visit: https://kantilaldeugi.blogspot.com/
https://www.youtube.com/c/kantilaldeugi/videos
This Is My Official Blogger Apps kantilaldeugi App : DOWNLOAD
ConversionConversion EmoticonEmoticon