kantilaldeugi

My Name Is Kanti Deugi And This Is My Official Blogger Websit And My Websit Name Is kantilaldeugi.blogspot.com

Pages

ગુરુ અને શિષ્ય ના જવાબ, गुरु ओर शिष्य के जवाब, Guru And Student Answer

Guru And Student Answer
गुरु ओर शिष्य के जवाब
ગુરુ અને શિષ્ય ના જવાબ

ગુરૂ પ્રાપ્તિ કરવા માટે એકાદ ગુરૂ નુ મન જીતવું પડે છે,જ્યારે અખંડ ગુરુકૃપા પામવા માટે ગુુરૂ મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું.તેમને એક જ વાતની અપેક્ષા હોય છે અને તે એટલે સાધના.સાધનાના આગળના તબક્કામાં તન,મન,ધન અને પ્રાણ આ બધું શ્રીગુરુને અર્પણ કરવાનું હોય છે,શિષ્યનું કુલ જીવન કેવું હોવું જોઈએ,વગેરે બાબતોની વિગતવાર માહિતી આ વિડીયો માં આપ્યુ છે.

गुरु और शिष्य की कहानी

 गुरु ओर शिष्य के जवाब,

गुरु की प्राप्ति के लिए,गुरु का मन जीतना पड़ता है,जबकि अखंड गुरु की कृपा प्राप्त करने के लिए,निरंतर गुरु का मन जीतना पड़ता है। ऐसा करने का सबसे आसान तरीका वह है जो उन्नत और गुरु से अपेक्षित है। वे केवल एक चीज की उम्मीद करते हैं और वह है साधना। साधना के अगले चरण में,तन,मन,धन और प्राण सभी श्रीगुरू को अर्पित किए जाते हैं,शिष्य का कुल जीवन क्या होना चाहिए,आदि की विस्तृत जानकारी इस वीडियो में दी गई है।

Teacher Interview Questions

Guru And Student Answer

In order to attain Guru, one has to win the mind of a Guru, while in order to attain unbroken Guru's grace, one has to win the mind of a Guru continuously. The easiest way to do this is to keep doing what is expected of the advanced and the guru. They expect only one thing and that is sadhana. In the next stage of sadhana, Tan, Mind, Dhan and Prana are all to be offered to Shriguru, what should be the total life of the disciple, etc. Detailed information is given in this video.


Thank you for visit: https://kantilaldeugi.blogspot.com/


https://www.youtube.com/c/kantilaldeugi/videos

Previous
Next Post »